SGGU Recruitment 2025: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વિવિધ બિન-શૈક્ષણિક પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
SGGU Recruitment 2025: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) દ્વારા વિવિધ બિન-શૈક્ષણિક (Non-Teaching) પદો માટે ભરતીની સત્તાવાર જાહેરાત Advertisement 01/2025 તા. 15/11/2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી UGC ના ધોરણો, Gujarat Public Universities Act, 2023 અને Gujarat Public Universities Uniform Statute – 2024 અનુસાર કરવામાં આવી રહી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન છે અને ઉમેદવારોએ નિર્ધારિત તારીખો દરમિયાન ફોર્મ ભરવાનું … Read more