BAUDA Recruitment 2025: ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મામલતદાર ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

BAUDA Recruitment 2025

BAUDA Recruitment 2025: ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તાજેતરમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. શહેરી વિકાસ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક મહત્વપૂર્ણ તક બની શકે છે, કારણ કે આ ભરતી અંતર્ગત મામલતદાર (વર્ગ–2) ના પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. શહેરી વિકાસ … Read more