MSTC Recruitment 2025: એમ.એસ.ટી.સી. લિમિટેડ દ્વારા MT ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
MSTC Recruitment 2025: એમ.એસ.ટી.સી. લિમિટેડ દ્વારા વિવિધ વિભાગોમાં Management Trainee (MT) તરીકે કામ કરવા ઇચ્છુક લાયક ઉમેદવારો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી પબ્લિક સેક્ટર યુનિટમાં સ્થિર અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 1 વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ તેમને E-1 Grade હેઠળ પર્માનન્ટ પોસ્ટિંગ … Read more