KVS & NVS Recruitment 2025: કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં 14965+ જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર, પગાર ₹18,000 થી ₹2,08,700 સુધી
KVS & NVS Recruitment 2025: સમગ્ર ભારતમાં શિક્ષણ અને બિન-શિક્ષણ કેટેગરીની કુલ 14967 જગ્યાઓ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ ભરતી સોનેરી તક બની શકે છે, કારણ કે સમગ્ર દેશમાં આવેલ KVS અને NVS શાળાઓમાં શિક્ષક તેમજ વહીવટી … Read more