Tata Motors Recruitment: ટાટા મોટર્સ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Tata Motors Recruitment: ટાટા મોટર્સ કંપનીએ તાજેતરમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્કૃષ્ટ તક બની શકે છે, કારણ કે આ ભરતી અંતર્ગત સેલ્સ, સર્વિસ, ટેકનિકલ અને મેનેજમેન્ટ જેવા અનેક પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ટાટા મોટર્સ … Read more