Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના દ્વારા ફ્લાઈંગ બ્રાંચ,ગ્રાઉન્ડ ડ્યૂટી જેવા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Indian Air Force Recruitment

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના એ તાજેતરમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્કૃષ્ટ તક બની શકે છે, કારણ કે આ ભરતી અંતર્ગત AFCAT,Technical જેવા અનેક પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ભારતીય વાયુસેના જેવી પ્રતિષ્ઠિત નોકરી … Read more