VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10 પાસ પર એપ્રેન્ટીસ ના પદો માટે કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટીસ એક્ટ–1961 તથા માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ 2025 માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા યુવાનોને સરકારી સંસ્થામાં વ્યવસાયિક તાલીમ મેળવવાની તક મળશે. લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. સ્થાનીક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.તેથી અમે આ … Read more