PMKVY 4.0 Skill Training 2026: મફત Course યોજના | PM Kaushal Vikas Yojana Gujarat
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) દેશના યુવાનોને નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ આપી, તેમને રોજગાર અથવા સ્વરોજગાર માટે તૈયાર કરવાની એક જરૂરી યોજના છે. તાલીમ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે રોજગારી મેળવવામાં મોટી મદદરૂપ થાય છે. આ લેખમાં આપણે આ યોજનાની વિગતવાર માહિતી, લાભ, પાત્રતા, અરજી … Read more