NCERT Recruitment 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા 100+ વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
NCERT Recruitment 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સંસ્થા છે, જે વર્ષ 2026 માટે નોન-એકેડેમિક ગ્રુપ A, B અને C કેટેગરીના પદો માટે જેમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જાહેરાત ક્રમાંક 01/2025/Non-Academic હેઠળ કુલ 100+ વિવિધ પદો માટે સીધી ભરતી રૂપે હાથ ધરવામાં આવશે. … Read more