Indian Army SSC Technical Recruitment: ભારતીય સેના માં 300+ ટેક્નિકલ અધિકારી પદો પર ભરતી જાહેર

Indian Army SSC Technical Recruitment

Indian Army SSC Technical Recruitment: ભારતીય સેના દ્વારા ટેક્નિકલ અધિકારી પદો પર ભરતી જાહેર કરવમાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે આ સારી તક છે. ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ટેક્નિકલ ની જગ્યાઓ માટે જોબ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, … Read more