GSRTC Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ એપ્રેન્ટિસ ના પદો પર ભરતી જાહેર
GSRTC Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહેસાણા વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત વિવિધ ટેકનિકલ ટ્રેડમાં એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી ITI અને સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો માટે સરકારી સંસ્થામાં તાલીમ મેળવી અનુભવ મેળવવાની ઉત્તમ તક છે. પસંદ થયેલા ઉમેદવારોને GSRTC મહેસાણા વિભાગમાં એપ્રેન્ટિસ તરીકે … Read more