Indian Air Force Agniveervayu Non-Combatant Recruitment 2026 | IAF અગ્નિવીર ભરતી 10th Pass
ભારતીય વાયુસેના (IAF) એ નવી ભરતી બહાર પાડી છે. 7 ફેબ્રુઆરી 2026 ના રોજ, IAF એ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરવાયુ નોન-કોમ્બેટન્ટ (Intake 02/2026) પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન જાહેર કરી છે. આ ભરતી ફક્ત અપરિણીત પુરુષ ઉમેદવારો માટે છે જે વાયુસેનાના બિન-લડાકુ વિભાગમાં શામેલ થવા ઇચ્છુક છે. આ ભરતી હોસ્પિટાલિટી (આતિથ્ય) અને હાઉસકીપિંગ (ઘરકામ) એમ બે … Read more