Coconut Plantation Area Assistance Scheme 2026 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના ગુજરાત
ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને ગુજરાત રાજ્યમાં ખેડૂતોની ભલાઇ માટે સતત નવી યોજનાઓ શરૂ થાય છે. વૃક્ષોની સંખ્યા વધારવી અને ખેડૂતોની આવકમાં વધારો કરવો એના પર સરકાર ખુબ ધ્યાન આપે છે. આ ધ્યેય સાધવા માટે ગુજરાત સરકારના બાગાયતી વિભાગે નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતોને નાળીયેરીનું વાવેતર કરવા માટે આર્થિક … Read more