Tribhuvandas Foundation Recruitment: ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા ફિલ્ડ પ્રોજેક્ટ્સ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

By: Rahul Ahir

On: January 13, 2026

Tribhuvandas Foundation Recruitment

Tribhuvandas Foundation Recruitment: ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા ફિલ્ડ પ્રોજેક્ટ્સ પદો પર ભરતી જાહેર કરવમાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે આ સારી તક છે. ઉમેદવાર મિત્રો આ ભરતીમાં તબીબી, ફાર્મસી અને ફિલ્ડ વર્ક ની જગ્યાઓ માટે જોબ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

Tribhuvandas Foundation Recruitmentત્રિભુવનદાસ ફાઉન્ડેશન ભરતી

ParticularDetails
Organizationત્રિભુવનદાસ ફાઉન્ડેશન
Job Locationઆણંદ, અંકલાવ ગામો
Application ModeOffline / Email
Employment Typeકરાર / પ્રોજેક્ટ આધારિત
Official Contacthr@tribhuvandasfoundation.org

મહત્વની તારીખ

આ ભરતી માટે અરજીઓ તરતથી સ્વીકારવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ સંસ્થા દ્વારા અલગથી નક્કી કરવામાં આવશે, તેથી રસ ધરાવતા ઉમેદવારોને વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી હેઠળ કુલ 7 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મેડિકલ ઓફિસર માટે 1 જગ્યા આણંદ કેન્દ્ર માટે રહેશે. ફાર્માસિસ્ટ માટે 1 જગ્યા આણંદ કેન્દ્ર માટે રહેશે. ફિલ્ડ વર્કર માટે 5 જગ્યાઓ સંસ્થાના ફિલ્ડ પ્રોજેક્ટ માટે રહેશે, જે મુખ્યત્વે આણંદ-અંકલાવ ગામ વિસ્તારો માટે છે. આંકલાવ તથા તેની આસપાસના સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

See also  GMERS Hospital Valsad Recruitment 2026 - ગવર્નમેન્ટ મેડિકલ હોસ્પિટલ વલસાડ ભરતી | Staff Nurse, Pharmacist, Lab Technician Jobs

પગાર ધોરણ

પગાર ધોરણ ઉમેદવારની લાયકાત, અનુભવ તથા પોસ્ટ મુજબ નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને લાયકાત મુજબ યોગ્ય અને સંતોષકારક વેતન આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને સંસ્થાની જરૂરિયાતના આધારે કરવામાં આવશે. જરૂરી લાગશે તો પર્સનલ ઇન્ટરવ્યૂ અથવા ડાયરેક્ટ ઇન્ટરકશન દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે. સંસ્થાનો નિર્ણય અંતિમ અને બાંધક રહેશે.

વય મર્યાદા

આ ભરતી માટે ચોક્કસ વય મર્યાદા જાહેર કરવામાં આવેલી નથી. જોકે ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે કાર્યક્ષમ હોવો આવશ્યક છે. સંબંધિત પોસ્ટ માટે યોગ્ય વય ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

મેડિકલ ઓફિસર માટે ઉમેદવાર પાસે MBBS, BHMS અથવા BAMS ડિગ્રી હોવી જરૂરી છે તથા ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ આવશ્યક છે. ફાર્માસિસ્ટ માટે ઉમેદવાર પાસે D.Pharm અથવા B.Pharm ડિગ્રી હોવી જોઈએ અને અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ફિલ્ડ વોર્કેર માટે ઉમેદવાર પાસે નર્સિંગ એસસીસ્ટન્ટ, ANM અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ તથા Field Work માટે તૈયારી અને ક્ષમતા હોવી જરૂરી છે.

See also  Gujarat High Court Recruitment 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રસોઈયા તથા અન્ય પદ માટે નવી ભરતી જાહેર

અરજી ફી

આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે.

અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવની સંપૂર્ણ વિગતો તૈયાર રાખવી
  • ઉમેદવાર પોતાનું અપડેટેડ Resume તૈયાર કરવું
  • જરૂરી શૈક્ષણિક અને અનુભવ સંબંધિત દસ્તાવેજોની નકલ જોડવી
  • અરજી Email દ્વારા hr@tribhuvandasfoundation.org પર મોકલવી
  • વૈકલ્પિક રીતે વધુ માહિતી માટે HR વિભાગના મોબાઈલ નંબર 9033040728 પર સંપર્ક કરી શકાય છે
  • અરજી મોકલ્યા બાદ સંસ્થાની તરફથી સંપર્ક થવાની રાહ જોવી

અરજી કરવાની લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
mahitiexpress.com પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs

  1. આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે.
    આ ભરતીમાં કુલ 7 જગ્યાઓ ઉપલબ્ધ છે
  2. Field Worker પોસ્ટ માટે સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા મળશે કે નહીં.
    હા, Anklav અને આસપાસના વિસ્તારના ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે
  3. અરજી કરવાની કોઈ ફી છે કે નહીં.
    નહીં, અરજી સંપૂર્ણપણે મફત છે
  4. પસંદગી પ્રક્રિયા કેવી રહેશે.
    લાયકાત, અનુભવ અને જરૂરિયાતના આધારે પસંદગી કરવામાં આવશે
  5. અરજી કેવી રીતે કરવી.
    Email અથવા HR વિભાગનો સીધો સંપર્ક કરીને અરજી કરી શકાય છે
See also  CBSE Recruitment 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Disclaimer

આ Job Post માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત શરતો, પસંદગી પ્રક્રિયા અને જગ્યાઓની સંખ્યામાં સંસ્થા દ્વારા ફેરફાર થઈ શકે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સંસ્થા સાથે સીધી પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવે છે.

Rahul Ahir

તેઓ છેલ્લા 4 વર્ષથી Jobs અને Government Yojana વિષય પર લેખ લખે છે. તેઓ હંમેશા માહિતી સત્તાવાર નોટિફિકેશન અને વિશ્વસનીય સ્ત્રોત પરથી ચકાસી પછી જ પ્રકાશિત કરે છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment